સરકાર એક તરફ ડીજીટલાઇઝેશનની વાતો કરી રહી છે. પરંતુ સાબરકાંઠા જિલ્લામાં એવો એક તાલુકો છે કે જ્યાં ડીઝીટલાઇઝેશનના યુગમાં મોબાઇલ નેટવર્ક પકડવા ડુંગરો ચડવા પડે છે. અહીં શિક્ષકો તમામ કામકાજ પડતા મુકી દરરોજ સર કરી રહ્યા છે ડુંગરો, પરંતુ આખરે શા માટે શિક્ષકોએ દરરોજ ડુંગરાઓ ચઢવા પડે છે.