સુરતમાં ધોધમાર રાત્રિના છ કલાકમાં સાત ઇંચ વરસાદ વરસ્યો

શુક્રવાર, 1 જુલાઈ 2022 (11:17 IST)
સુરતમાં ધોધમાર વરસાદ મોડી રાત્રે શરૂ થયો હતો રાત્રિ દરમિયાન મેઘા એ તોફાની તાંડવ સર્જતા છ કલાકમાં સાત ઇંચ વરસાદ પડ્યો હતો જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જોકે સવારે ઉઘાડ નીકળતા પાણી ઓસરી ગયા હતા. ફરીથી તમે તારે અને ઝાપટા સ્વરૂપે વરસાદ વરસતા જનજીવન તરબતર થયું છે.સુરતમાં છેલ્લા બે ત્રણ દિવસથી હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે ત્યારે અચાનક રાત્રી દરમિયાન વરસાદે તોફાની સ્વરૂપ ધારણ કર્યો હતો.

મેઘ તાંડવ સર્જાયું હોય તે રીતે છ કલાકમાં સાત ઇંચ જેટલો ભારે વરસાદ ખાપ્યો હતો જેના કારણે આદર્શ નિ નાળ ઉતના દરવાજા રેલવે ગરનાળા સહિતના વેચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જોકે રાત્રે દરમિયાન વરસેલા વરસાદના કારણે જનજીવનને બહુ માટે અસર થઈ નહોતી સવારે પાણી ઉતરી ગયા હતા. બાદમાં ફરી વરસાદ શરૂ થયો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર