Earthquake in gujarat- આજે બપોરમાં ઉકળતી ગરમી દરમિયાન 3 વાગીને 14 મિનિટે અનુભવાયેલા આ ભૂકંપના આંચકાની તીવ્રતા ઓછી હોવાથી આંચકાનો અનુભવ નહીવત હતો. રિકટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 3.7 નોંધાઇ હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાળાથી 13 કિલોમીટર દુર નોર્થ ઇસ્ટમાં હોવાનું સામે આવ્યું છે.