×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
જિલ્લા પંચાયતની ચૂંટણીઃ અમદાવાદ-ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપે બાજી મારી, જાણો ક્યાં શું થયું
બુધવાર, 20 જૂન 2018 (14:01 IST)
જિલ્લા પંચાયતોની યોજાયેલી ચૂંટણીઓમાં આજે હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. રાજ્યના મુખ્ય શહેરોમાંથી કોંગ્રેસે બે શહેરમાં સત્તા ગુમાવી દીધી છે. ભાજપે અમદાવાદ અને ભાવનગર જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. આ બંને શહેરમાં કોંગ્રેસને બળવાખોર ઉમેદવારો નડ્યાં હતાં. તો રાજકોટમાં કોંગ્રેસે સત્તા જાળવી રાખી છે. અહીં બળવાની પરિસ્થિતિ ઉભી થયા બાદ કોંગ્રેસના સભ્યોને અજ્ઞાતવાસમાં લઈ જવામાં આવ્યા હતા. બીજી તરફ દાહોદમાં પણ ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. અમદાવાદ જિલ્લા પંચાયત ભાજપે આંચકી લીધા બાદ મનુજી ઠાકોરે અલ્પેશ ઠાકોરના પિતા ખોડાજી ઠાકોર સામે ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ખોડાજી ઠાકોરે વિટો પાવરનો ઉપયોગ કરીને ચૂંટણીમા અડચણ ઉભી કરી હતી. તેમના કારણે જ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની હાર થઈ છે.
અમદાવાદ
ભાજપનો ભગવો લહેરાયો
પ્રમુખઃ જીતેન્દ્રસિંહ ચૌહાણ
ઉપપ્રમુખઃ ભાવિબેન પટેલ
ગીર-સોમનાથ
ભાજપે સત્તા જાળવી રાખી
પ્રમુખઃ રયાબેન જાલોન્ધ્રા
ઉપપ્રમુખઃ બાબુભાઈ વાઘેલાની વરણી
2 અપક્ષના સમર્થનથી ભાજપે સત્તા જાળવી
બોટાદ
જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની જીત
પ્રમુખઃ વસંતભાઈ વાનાણી
ઉપપ્રમુખઃ હિંમતભાઈ કટારીયા
જામનગર
જિલ્લા પંચાયત કોંગ્રેસે જાળવી
પ્રમુખઃ નયનાબહેન માધાણી
ઉપપ્રમુખઃ વશરામ રાઠોડ
રાજકોટ
જિલ્લા કોંગ્રેસે જાળવી રાખી
પ્રમુખઃ અલ્પાબેન ખાટરિયા
ઉપપ્રમુખઃ સુભાષ માકડિયા
ભરૂચ
કોંગ્રેસ-બીટીપી સત્તા સાચવવામાં સફળ
કોંગ્રેસના બળવાખોર નેતા ઈન્દ્રસિંહ પરમારની હાર
પ્રમુખઃ જશુ પઢિયાર (કોંગ્રેસ)
ઉપપ્રમુખઃ અનિલ ભગત (બીટીપી)
સુરત
ભાજપે સત્તા જાળવી રાખી
પ્રમુખઃ પ્રીતિબેન પટેલ
ઉપપ્રમુખઃ હિતેન્દ્રસિંહ વાસીયા
મહેસાણા
કોંગ્રેસની જીત
પ્રમુખઃ શિલાબેન પટેલ
ઉપપ્રમુખઃ ધરમશીભાઈ દેસાઈ
અરવલ્લી
કોંગ્રેસની જીત
પ્રમુખઃ હંસાબેન પરમાર
ઉપપ્રમુખઃ ચીમનભાઈ કટારા
મોરબી
કોંગ્રેસે સત્તા જાળવી રાખી
પ્રમુખઃ કિશોરભાઈ ચીખલીયા
ઉપપ્રમુખઃ ગુલામભાઈ પરાસરા
દાહોદ
કોંગ્રેસ પાસેથી ભાજપે સત્તા આંચકી
પ્રમુખઃ યોગેશ પારઘી
ઉપપ્રમુખઃ ઈન્દિરા બેન ડામોર
અમરેલી
કોંગેસ સત્તા જાળવી રાખવામાં સફળ
પ્રમુખઃ રવજી વાઘેલા
ઉપપ્રમુખઃ હાર્દિક કાનાણી
જામનગર
જિલ્લા પંચાયત કોંગ્રેસે જાળવી
પ્રમુખઃ નયનાબહેન માધાણી
ઉપપ્રમુખઃ વશરામ રાઠોડ
પંચમહાલ
પ્રમુખઃ રાજપલસિંહ જાદવ
ઉપપ્રમુખઃ ગોપાલ પટેલ
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
૩૧ જિલ્લા અને ૨૦૦ તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની ચૂંટણી : ભાજપ-કોંગ્રેસ મરણિયા થયાં
૭૫૦થી વધુ દિવ્યાંગ બાળકો યોગ નિદર્શન દ્વારા ઈતિહાસ રચશે
જો સિંહને કોઈએ હેરાન કર્યો તો હવે તમારી ખેર નથી, સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે
૯માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરી કોલગર્લ દર્શાવી
પુત્રની હત્યા કેસમાં માતા-પિતા અને દીકરીના પોલીગ્રાફી ટેસ્ટને કોર્ટની મંજૂરી
જરૂર વાંચો
Child Story- તોફાની વાનર
Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે
આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે
શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક
શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?
નવીનતમ
જ્યોર્જિયામાં 11 ભારતીય નાગરિકોના મોત, એમ્બેસીએ જાહેર કર્યું નિવેદન, જાણો કારણ
હાય રે અંધવિશ્વાસ - 'બાપ' બનવા માટે ગળી રહ્યો હતો જીવતો મરઘો, થઈ ગયુ મોત, ગળામાં ફંસાયેલો મરઘો જોઈને ડોક્ટર પણ હેરાન
Cyclone Chido: ફાંસમાં વાવાઝોડાએ પરમાણુ હુમલા જેવી મચાવી તબાહી, 1000 લોકો માર્યા જવાની આશંકા
ઘરમાં સૂતી હતી બે બહેનો, હાથીએ કચડી નાખ્યા મોત, આ રાજ્યમાં બની આ ઘટના
Gandhinagar: કાતિલ દુલ્હન... લગ્નના 4 દિવસ પછી કરી નાખી પતિની હત્યા, કાકાના છોકરાને કરતી હતી પ્રેમ
એપમાં જુઓ
x