×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી- ગુજરાત વરસાદ LIVE અપડેટ
સોમવાર, 11 જુલાઈ 2022 (11:15 IST)
આગામી 3 કલાક દરમિયાન પોરબંદર, જામનગર, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, આણંદ, અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, કચ્છ, ડાંગ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના
મોરબી હળવદની દિઘડીયા નદીમા નવા નિરની આવક
પુલ પરથી જઇ રહ્યુ છે પાણી
લોકોને અવર જવર કરવામા મુશ્કેલી
પુલ રીપેર કરવા અવાર નવાર રજુઆત સતા કોઇ કામગીરી નહી
હળવદથી સરા તરણેતર ચોટીલાને જોડતો આ પુલસે
ઉપરવાસમા ભારે વરસાદથી નદિ બે કાઠે
હળવદમા રાત્રીના સમયે 40 MM પડ્યો વરસાદ
નવસારીમાં ભારે વરસાદના કારણે પૂરના પાણી ઘરોમાં ફરી વળતા ઘરની બહાર ન નીકળી શકવાના કારણે વૃદ્ધા લખીબેન છગનભાઈ રાઠોડનું ડૂબી જવાથી કરુણ મોત, પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું
વલસાડના મધુબન ડેમના ઉપરવાસમાં સાંબેલાધાર વરસાદ
મધુબન ડેમમાં 1 લાખ ક્યુસેકથી વધુની પાણી આવક
ડેમના 8 દરવાજા 2.50 મીટર સુધી ખોલાયા
ડેમમાંથી દમણગાં નદીમાં 71,950 ક્યુસેક પાણી છોડાયું
દમણગાં નદી કિનારાના ગામના લોકોને એલર્ટ રહેવાની સૂચના
વલસાડ કલેક્ટરે આપી સૂચના
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
ગુજરાત વરસાદ LIVE અપડેટ- માણાવદરમાં 24 ઇંચ વરસાદ અને સૌથી ઓછો કેશોદમાં માત્ર 10 ઇંચ
ગુજરાત વરસાદ અપડેટ - રાજ્યના 187 તાલુકામાં વરસાદ, કચ્છ 24 કલાકમા પડેલ વરસાદના આંકડા
Gujarat Rain Updates - રાજ્યમાં સૌથી ઓછો વરસાદ, 36%ની ઘટ; આગામી 7 દિવસ રાજ્યમાં સારા વરસાદની શક્યતા પણ નથી
World Polulation Day- વિશ્વ વસ્તી દિવસ
ગુજરાતમાં વરસાદ: વલસાડમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં, 300થી વધુ લોકોને સલામત ખસેડ્યા
જરૂર વાંચો
દિવાળી નિબંધ ગુજરાતી - Diwali essay in Gujarati
દિવાળીની ખાસ રેસીપી મઠીયા બનાવવાની રેસીપી
કાજુ કતલી બનાવો જે તમારા મોંમાં તરત જ ઓગળી જાય, એટલી સ્વાદિષ્ટ કે તમે હલવાઈ દ્વારા બનાવેલી મીઠાઈનો સ્વાદ ભૂલી જશો.
એપીજે અબ્દુલ કલામના જન્મદિને વિશ્વ વિદ્યાર્થી દિવસ કેમ ઉજવવામાં આવે છે? તેનું મહત્વ જાણો.
ડેન્ગ્યુમાં ભાત ખાવા જોઈએ કે નહિ ? ઝડપથી સાજા થવા માટે તમારો ખોરાક શું હોવો જોઈએ?
નવીનતમ
Ramesh Taurani Diwali Party Video - રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં રોમાંટિંક થઈ દ્રશ્યમની અભિનેત્રી, ખુલ્લેઆમ પતિ સાથે કર્યુ લિપ લોક
જાણીતી અભિનેત્રી મઘુમતીનુ નિધન
Pankaj Dheer: મહાભારતમાં જ નહીં પણ બાળકોના પુસ્તકોમાં પણ કર્ણની ભૂમિકા ભજવનાર પંકજ ધીર ઘર-ઘરમાં જાણીતો બન્યો.
"મહાભારત"ના કર્ણનુ નિધન, 68 વર્ષની વયે કેન્સરની બીમારીએ લીધો જીવ
ગુજરાતી જોક્સ - કેટલી રાત?
એપમાં જુઓ
x