×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી: ગુજરાત વિધાનસભાની કડી તથા વીસાવદર બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત
રવિવાર, 25 મે 2025 (12:08 IST)
કેન્દ્રીય ચૂંટણીપંચે રવિવારે ગુજરાત વિધાનસભાની કડી તથા વીસાવદર બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્યના રાજીનામા બાદ વીસાવદરની બેઠક ખાલી પડી હતી, જ્યારે ભાજપના વર્તમાન ધારાસભ્યનું અવસાન થતાં કડીની બેઠક ખાલી પડી હતી.
આ બંને બેઠક માટેની ચૂંટણીપ્રક્રિયા સોમવારથી શરૂ થશે અને 23મી જૂનના મતગણતરી યોજાશે.
ચૂંટણીપ્રક્રિયા ક્યારથી શરૂ થશે,
19મી જૂનના રોજ મતદાન થશે તથા 23મી જૂનના રોજ મતગણતરી યોજાશે. કેન્દ્રીય ચૂંટણીપંચ 25મી જૂન સુધીમાં ચૂંટણીપ્રક્રિયા પૂર્ણ કરી દેશે.
ગુજરાતની પેટાચૂંટણી માટે કેન્દ્રીય ચૂંટણીપંચે મતદારયાદી સુધારણા અભિયાન પણ હાથ ધર્યું હતું.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
ગુજરાતમાં ભાજપનું ભ્રષ્ટાચાર મોડેલ, મંત્રીના પુત્રોએ 71 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું: મનીષ સિસોદિયા
INDIA ગઠબંધનમાં ફૂટ ! કોંગ્રેસ ગુજરાતમાં એકલી લડશે પેટાચૂંટણી, AAP પર લગાવ્યા આરોપ
ગુજરાતની વિસાવદર સીટ પર AAP એ જાહેર કર્યો પોતાનો ઉમેદવાર, પેટાચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાને આપી તક
Arvind Kejriwal become Punjab CM : ભગવંત માન પાસેથી છીનવાય જશે ખુરશી ? પંજાબનાં CM નું પદ સંભાળશે કેજરીવાલ, BJP-કોંગ્રેસનો દાવો
આમ આદમી પાર્ટીએ કામ કર્યું હોવાના મનીષ સિસોદિયાના દાવા પર પ્રવેશ વર્મા શું બોલ્યા?
જરૂર વાંચો
રાત્રે દહીં ન ખાવું જોઈએ, આરોગ્યને થશે અનેક આડઅસરો
Friendship Day 2025- ફ્રેન્ડશીપ ડે ક્યારે ઉજવવામાં આવે છે
સફેદ સ્રાવ થાય ત્યારે પીઠમાં દુખાવો કેમ થાય છે? ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણો
Friendship Day 2025: જાણો ક્યારે અને કેવી રીતે થઈ હતી ફ્રેંડશિપ ડે ની શરૂઆત ? કેવી રીતે મનાવવો જોઈએ ફ્રેંડશિપ ડે
Happy International Friendship Day - ફ્રેન્ડશીપ શાયરી
નવીનતમ
જ્યારે નશામાં ધૂત સંજય દત્ત શ્રીદેવીના હોટલ રૂમમાં પ્રવેશ્યો
ક્યોંકિ સાસ ભી કભી બહુ થી.. આજથી જાણો ક્યારે અને ક્યા જોઈ શકો છો સ્મૃતિ ઈરાનીની સીરિયલ
કોણ છે રૂચી ગુજ્જર ? ભરચક થિયેટરમાં ડાયરેક્ટર પર વરસાવી ચપ્પલ, 25 લાખના ફ્રોડ પર હંગામો
ગુજરાતી જોક્સ - બળદને ગાય
ગુજરાતી જોક્સ - વરસાદની આગાહી
એપમાં જુઓ
x