
હોળી - ધૂળેટીના તહેવારો દરમિયાન મુસાફરોની સુવિધા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના માર્ગદર્શનમાં એસ. ટી. નિગમનો પ્રશંસનીય નિર્ણય !
— Harsh Sanghavi (@sanghaviharsh) February 19, 2026
- ૧૨૦૦ એક્સ્ટ્રા બસો મુકવામાં આવશે.
- ૭૩૦૦ ટ્રીપનું સંચાલન કરવામાં આવશે.
- ભક્તો માટે ડાકોર ફૂલડોલોત્સવ માટે ખાસ ૪૦૦ બસો દ્વારા… pic.twitter.com/GyN2ZIUrbL