ફ્રી હેલ્થ ચેક-અપ કેમ્પ, કેન્સર ચેક-અપ કેમ્પ અને રક્તદાન શિબિરમાં બેહજારથી વધુ લોકોએ લાભ લીધો

સોમવાર, 17 એપ્રિલ 2017 (11:40 IST)
.  સામાજિક સંસ્થા,એકતા મંચ અને ચિલ્ડ્ર્ર્ન વેલ્ફર સેંટર સ્કૂલ  એક વિશાળ અને ભવ્ય  'ફ્રી હેલ્થ ચેક-અપકેમ્પ, કેન્સર ચેક-અપ કેમ્પ અને રક્તદાન શિબિરનું  આયોજન 14 એપ્રિલ 2017 ના ચિલ્ડ્ર્ર્ન વેલ્ફર સેંટરસ્કૂલ, યારી રોડ,અંધેરી (વેસ્ટ),મુંબઇમાં સફળતાપૂર્વક આયોજિત કરાયો હતો.કૅમ્પમાં સેવન હિલ્સહોસ્પિટલ,રાહેજા હોસ્પિટલ,બી એસ એસ હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલના વિવિધ ફેકલ્ટીના દોઢસોથી બધુંડોક્ટરોએ બે હજારથી વધુ દર્દીઓનું ચેકઅપ કર્યું હતું.આ કૅમ્પમાં આંખોની પરિક્ષણની સાથે ચશ્માંનું વિતરણ, લોહીનું તપાસ, બાળકો અને મહિલા સંબંધી બીમારી,દાંતની તપાસ,ત્વચા, કાન, નાક, ગળાની બીમારી તપાસઉપરાંત ઈ જી સી, કૅન્સરની તપાસ વગેરે ફ્રીમાં કરવામાં આવી હતી.એ સાથે બ્લડ ડોનેશન કૅમ્પનું પણઆયોજન કરવામાં આવ્યું હતું.
સામાજિક સંસ્થા,એકતા મંચના અધ્યક્ષ શ્રી અજય કૌલે જણાવ્યું હતું કે, "અમારી સંસ્થા હંમેશજરૂરિયાતમંદ લોકોને દરેક પ્રકારની આરોગ્ય સંબંધી સેવા આપે છે.છેલ્લા દસ વરસથી સંસ્થા કૅમ્પનું આયોજનકરી રહી છે.મેડિકલ કૅમ્પનું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ છે લોકોને બીમારીની જાણકારી થાય અને એનેયોગ્ય ઈલ્ઝ થઇ શકે.કૅન્સર ડિટેક્શનમાં જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેમનો ઈલાઝ અમારી સંસ્થામુફ્તમાં કરે છે.અમે શક્ય એટલે દર્દીઓનો ઇલાઝ કરાવવાનો પ્રયાસ કરીએ છીએ."  
      
ચિલ્ડ્ર્ર્ન વેલ્ફર સેંટર હાઈસ્કૂલના એકટીવિટી ચેરમેન શ્રી પ્રશાંત કાશીદે જણાવ્યું હતું કે,  "અમેઅન્ય લોકોની જેમ કૅમ્પનું આયોજન નથી કરતા,પરંતુ કેમ્પ દ્વારા બધું લોકોને લાભ મળે એનું ધ્યાન રાખીયેછીએ.એટલા કૅમ્પમાં લગભગ દરેક પ્રકારની બીમારીનું ચેકઅપ કરીએ છીએ.લોકોને ચશ્મા અને દવાઓ પણફ્રીમાં પૂરી પાડીએ છીએ." 
       
આ અવસર પર ભાજપના વર્સોવાના એમ એલ એ ડૉ.ભારતી લવહેકર, પ્રભાગ સમિતિઅધ્યક્ષ યોગીરાજ ડભાડકાર, વર્સોવા વોર્ડ 59 ના શિવસેના કોર્પોરેટેર પ્રતિમા શૈલેષ ખોપડે, સ્ટેન્ડિંગ કમિટીનાભૂતપૂર્વ અધ્યક્ષ શૈલેષ ફણસે અનેક મહાનુભાવોએ અજય કૌલ અને પ્રશાંત કાશીદ દ્વારા આયોજિત મેડિકલકૅમ્પમાં ઉપસ્થિત રહી શોભામાં અભિવ્રિદ્ધી કરી હતી. 

વેબદુનિયા પર વાંચો