જાન ખેડાથી ગોંડલ આવી હતી. વર પક્ષની છોકરીપક્ષ સાથે જમવા બાબતે થોડો વિવાદ થઈ ગયો. જે એટલો વધી ગયો કે વાત છુટાછેડા સુધી આવી ગઈ. બંને પક્ષોએ પોતપોતાના વકીલોને બોલાવ્યા અને થોડાક જ મિનિટમાં નવવિવાહિત વરવધુના છુટાછેડા થઈ ગયા. છુટાછેડા પછી વરપક્ષના લોકો જાન લઈને ખાલી હાથ પાછા ફર્યા.