નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitaraman)કોરોના સંકટને કારણે ઉભા થયેલા આર્થિક પડકારનો સામનો કરવા માટે Covid-19 કોવિડથી પ્રભાવિત સેક્ટર્સ માટે 1.1 લાખ કરોડના લોન ગેરંટી સ્કીમનુ એલાન કર્યુ છે. આ યોજના હેઠલ હેલ્થ કેયર સેક્ટરને 50000 કરોડ અને બીજા સેક્ટર્સ માટે 60000 કરોડ રૂપિયાની લોન ગેરંટીની જાહેરાત કરી છે.
તેના હેઠણ દેશના ખેડૂતોને 14775 કરોડ વધારાની સબસિડી આપવામાં આવી છે. તેમાં 9125 કરોડ રૂપિયાની સબ્સિડી માત્ર ડીએપી પર અપાઈ છે. તેમજ 5650 કરોડ રૂપિયા સબ્સિડી એનપીકે પર આપી છે. રબી સીજન 2020-21માં 432.48 લાખ મેટ્રીક ટન ઘઉંની ખરીદી કરાઈ છે. જ્યારે અત્યારે સુધી ખેડૂતોને 85,413 કરોડ રૂપિયા સીધા આપ્યા છે.