આ મેનુ એ શેફ મૃણમય ચક્રવર્તીએ, નિષ્ણાંત સલોમી ગુપ્તાના માર્ગદર્શન હેઠળ કરેલી બે માસની મહેનતનું પરિણામ છે. આ મેનુની કેટલીક સ્ટાર વાનગીઓમાં પપીચીનો, ચીઝ ચંક્સ, મ્યુકાએક્યુમિનેટ અને બ્રાઉન રાઈસ અને ચિકનમાંથી તૈયાર કરેલી વાનગીઓના વૈવિધ્યનો સમાવેશ થાય છે.