કસ્ટમ ડ્યૂટી ચોરીનું કૌભાંડ - પીપાવાવ પોર્ટ પરથી UAEના નામે કરવામાં આવતી કસ્ટમ ડ્યૂટીની ચોરી

સોમવાર, 22 નવેમ્બર 2021 (12:02 IST)
પાકિસ્તાન તેની હરકતોની બાજ નથી આવતું અવાર નવાર એવી હરકતો કરે છે  ફરી એકવાર પાકિસ્તાનની કરતૂતનો પર્દાફાશ થયો છે..  પીપાવાવ પોર્ટ પરથી UAEના નામે કરવામાં આવતી કસ્ટમ ડ્યૂટીની ચોરી કસ્ટમ વિભાગ દ્વારા પકડી પાડવામાં આવી છે.
 
સૌરાષ્ટ્રના પીપાવા પોર્ટ પર પાકિસ્તાન ઓછું કસ્ટમ ડ્યૂટી ભરવા માટે  UAEના નામથી ખજૂરના 80 કન્ટેનર ડિટેઇન ભારત મોકલ્યા હતા. આ માટે તેણે દિલ્હીની ડમી પેઢીના નામનો સહારો પણ લીધો હતો..પરતું કસ્ટમ વિભાગને શંકા જતા વધુ તપાસ હાથ ધરી હતી જેમાં કરોડાના કૌભાંડનો પર્દાફાશ થયો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર