Amit Shah gujarat visit- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ સુરતમાં કેન્સર હોસ્પિટલ સહિત અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અમિત શાહ આજે સવારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના મેદાનમાં 'હિન્દુ આધ્યાત્મિક સેવા મેળા'નું ઉદ્ઘાટન કરશે.