તાલિબાનનું ભારત મુદ્દે મોટું એલાન - અફઘાનિસ્તાનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ભારત આવે અને તેને પુરુ કરે
મંગળવાર, 17 ઑગસ્ટ 2021 (14:17 IST)
સુહેલે ફરી કહ્યું કે ભારતે અફઘાનિસ્તાનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ બનાવ્યા છે, રિકંન્સ્ટ્રક્શન કરી રહ્યા છે અને તે કમ્પ્લીટ નથી તો તે પુરા કરે કેમ કે તે જનતા માટે છે.
સુહૈલે કહ્યું કે જો ભારતની અફઘાનિસ્તાનમાં ડેમ અને રોડ જેવી પરિયોજનાઓ છે અને હજું તે પુરી નથી થઈ તો ભારત આવે અને તેને પુરુ કરે. પરંતુ અમે એ સ્પષ્ટ કરી ચૂક્યા છીએ કે કોઈ દેશ અફઘાનિસ્તાનનો બીજા દેશની વિરુદ્ધ ઉપયોગ કરે તે માટે અમે પરવાનગી નહીં આપીએ આ અમારી ક્લિયર કટ પોલીસી છે.
આટલુ જ નહી ઑકલેંડ અને આસપાદના કોરોમંડળ ક્ષેત્રમાં સાત દિવસો માટે લૉકડાઉન રહેશે.
તમને જણાવીએ કે લૉકડાઉનમાં બધા શાળા, સાર્વજનિક સ્થળ અને મોટા ભાગે વ્યવસાય બંદ રહેશે. લોકોને ઘરમાં કામ કરવાની સલાહ આપવામાં આવી છે. બહાર નિકળવાની જરૂર થતા પર ફેસ માસ્કનો