અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ રાષ્ટ્રપતિ જો બાઇડનને અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ માટે જવાબદાર ઠેરવ્યા છે. ટ્રમ્પે કહ્યું કે જ્યારે યુએસ અફઘાનિસ્તાનથી દૂર થશે ત્યારે જો બાયડેન પર કોઈ શરત રાખી નહી જેના લીધે તાલિબાનો સક્રીય થઇ ગયા અને ચોમરે હિંસા કરી રહ્યા છે . તેમણે વધુમાં કહ્યું કે જો બાઈડન ને અફઘાનિસ્તાથી બહાર નીકળવાની 31 ઓગસ્ટ નક્કી કરી હતી. પરંતુ જો હું પ્રમુખ હતો તો તે કંઈક અલગ જ ડીલ કરીને સફળ થઇ જાત. ઉલ્લેખનીય છે કે વર્ષ 2020 માં ડોનલ્ડ ટ્રમ્પે દોહામાં તાલિબાનો સાથે વાતચીત કરી હતી તે સમયે ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. ત્યારબાદ યુ.એસ.માં આ વેર્ષ જો બાઇડન ને અમેરિકાના રાષ્ટ્રપતિના પદ પર બિરાજમાન થયા છે.