કોરોનાકાળમાં બંધ થયેલી આધાર કાર્ડની ઓફિસ ફરી થઇ ધમધમતી, નહી લેવી પડે એપોઈન્ટમેન્ટ

રવિવાર, 26 સપ્ટેમ્બર 2021 (15:02 IST)
કોરોનાકાળ દરમિયાન બંધ થયેલી આધારકાર્ડની કામગીરી માટેની 40 ઓફિસ ફરી શરૂ થઇ છે. એપોઇન્ટમેન્ટ સિવાય પણ આધારકાર્ડની બનાવી શકાશે. આધાર કાર્ડ બનાવવા માટે કોઇપણ જાતની એપોઇન્ટમેન્ટની જરૂર નહી પડે. 
 
 
ઉત્તર ઝોન: નરોડા પાણીની ટાંકી પાસે, કુબેરનગર વોર્ડ ઓફિસ, અર્બન હેલ્થ સેન્ટર, સરદારનગર, રાજીવ ગાંધી ભવન, મેમ્કો, ઇન્ડિયાકોલોની, બાપુનગર સબ ઝોનલ ઓફિસ, ઠક્કરબાપાનગર વોર્ડ ઓફિસ.
 
દક્ષિણ ઝોન: મણિનગર ઝોનલ ઓફિસ, વટવા, બહેરામપુરા, ઇન્દ્રપુરી દાણીલીમડા સબ ઝોનલ ઓફિસ.
 
પૂર્વ ઝોન: રામોલ હાથીજણ રોડ સ્ટોર્સ, અમરાઇવાડી સિટી સિવિક સેન્ટર, ભાઇપુરા , ગોમતીપુર, વસ્ત્રાલ, નિકોલ સબ ઝોનલ ઓફિસ, લીલાનગર અર્બન હેલ્થ સેન્ટર, વિરાટનગર, ઓઢ‌વ વોર્ડ ઓફિસ.
 
મધ્ય ઝોન: પોલિયો ફાઉન્ડેશન, રાયપુર, જમાલપુર સબઝોનલ ઓફિસ, દરિયાપુર સબ ઝોનલ ઓફિસ, ગુજરાત કામદાર કલ્યાણ કેન્દ્ર, અસારવા, શાહપુર સેન્ટર, ગિરધરનગર વોર્ડ ઓફિસ.
 
પશ્ચિમ ઝોન: ધરણીધર સિટી સિવિક સેન્ટર, મલ્ટિલેવલ પાર્કિંગ નવરંગપુરા, સાબરમતી વોર્ડ ઓફિસ, રાણીપ સબઝોનલ ઓફિસ, નારણપુરા સબ ઝોનલ
 
ઉ.પશ્ચિમ ઝોન: જૂની પંચાયત ઓફિસ,ચાંદલોડિયા, ચાણક્યપુરી બ્રીજ નીચે, ગોતા સબ ઝોનલ, થલતેજ ઓફિસ, મકરંદ દેસાઇ પુસ્તકાલય, બોડકદેવ,
 
દ.પશ્ચિમ ઝોન: સિવિક સેન્ટર, બોપલ, વેજલપુર વોર્ડ ઓફિસ, મક્તમપુરા સબ ઝોનલ ઓફિસ, સરખેજ સબઝોનલ ઓફિસ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર