આગામી તા.૨૦/૯/૨૦૨૧ના રોજ સવારે ૧૦.૦૦ વાગે બારડોલી તાલુકાના આફવા ગામે સરદાર સાંસ્કૃતિક ભવન ખાતે રસ ધરાવતા તમામ ખેડુતોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવાયું છે. આ પ્રોજેકટ વિશે કોઈ મંતવ્યો હોય તો નાયબ વન સંરક્ષક, સામાજિક વનીકરણ વિભાગ, સુરત વન ભવન, ડી-માર્ટ સામે, ગંગેશ્વર મહાદેવ રોડ, અડાજણ સુરત-૩૯૫૦૦૧,
[email protected] પર અથવા વદી એનર્ઝી એન્ડ રીસોર્સિસ ઈન્ટિટયુટ(ટેરી), નવી દિલ્હી, દબારી શેઠ બ્લોક, આઈ.એચ.સી. સંકુલ, લોધી રોડ, નવી દિલ્હી-૧૧૦૦૦૩ પર મોકલી આપવા સુરતના નાયબ વનસંરક્ષક દ્વારા જણાવાયું છે.