- રક્ષાબંધનના દિવસે અખંડિત ચોખા ભગવાન શિવ મંદિરમાં લઈ જાવ. હવે તમારા બંને હાથમા જેટલા ચોખા આવે તેને શિવલિંગ આપો અને ભગવાન શિવને ધન લાભ માટે પ્રાર્થના કરો. એવુ કહેવાય છે કે જેટલા ચોખાના દાણા શિવજીને અર્પણ કરવામા6 આવે છે એટલુ હજાર ગણુ ફળ મળે છે. બચેલા ચોખા ગરીબોને વહેંચી દો. તેનાથી ધન પ્રાપ્તિ ના પ્રબળ યોગ બને છે અને દુર્ભાગ્ય દૂર થાય છે.