રક્ષાબંધન સ્પેશિયલ મિઠાઈ- જાણો તમારા વહાલા ભાઈને કઈ મિઠાઈ ખવડાવીને તમે રાખડી બાંધશો

ગુરુવાર, 3 ઑગસ્ટ 2017 (16:14 IST)
વાસ્તવમાં ભાઈ-બહેનના પ્રેમને રંગબેરંગી રાખડીનો દોરો વધારે મજબૂતી આપે છે. ભાઈ-બહેન એકબીજાને મિઠાઈ ખવડાવે છે અને ગમે તેવાં સુખ-દુઃખમાં પણ સાથે રહેવાનો વિશ્વાસ અપાવે છે. રક્ષાબંધન એક એવું પર્વ છે જે  ભાઈ બહેનને ગમે તેવી પરિસ્થિતિમાં પણ તેનું રક્ષણ કરવાનું વચન આપે છે. આ પર્વ ઊજવવાની પરંપરાથી અજાણ લોકો પણ હોંશભેર તેની ઉજવણી કરે છે. તો જાણો તમારા વહાલા ભાઈને કઈ મિઠાઈ ખવડાવીને તમે રાખડી બાંધશો. 
બાસુંદી
ખજૂરના લાડુ
કોકોનટ બોલ્સ
સ્વાદિષ્ટ વાનગી મેંગો બરફી
ગુજરાતી મીઠાઈ - મિલ્ક કેક

ઘરે જ બનાવો કાજુ કતરી

webdunia gujarati ના Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર