Video- રક્ષાબંધન સ્પેશલ - રિસાયેલા ભાઈને મનાવવા માટે કરો આ Totka

બુધવાર, 2 ઑગસ્ટ 2017 (14:47 IST)
જો ભાઈ કોઈ કારણથી રિસાયા છે તો શુભ મૂહૂર્તમાં પર એક પાટલા પર સફેદ પાથરી. ભાઈના ફોટા મૂકો . એક લાલ વસ્ત્રમાં સવા કિગ્રા જવ, 125 ગ્રામ ચણાની દાળ, 21 પતાશા, 21 નાની ઈલાયચી, 21 દ્રાક્ષ, 125 ગ્રામ શાકર, 5 કપૂરની ટિકિયા, 11 રૂપિયાના સિક્કા રાખી પોટલી બાંધો 
 
મનમાં ભાઈની દીર્ઘાયુ માટે પ્રાર્થના કરતા મન મુટાવ સમાપ્ત થઈ જવાની કામના કરતા પોટલીને 11 વાર ફોટા પર ઉલ્ટા ઘુમાવી પોટલીને શિવ મંદિરમાં રાખી આવો. રક્ષાબંધન પર પોતે ભાઈ રાખડી બંધાવવા આવશે. 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscibe કરવા માટે લિંક પર જઈને subscibeનો લાલ બટન દબાવો અને  આભાર 

વેબદુનિયા પર વાંચો