રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે આજે સંસદમાં રજુ કરેલા રેલવે બજેટમાં આ ટ્રેનોને લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
રાંચી-અલીપુરદ્વાર એકસપ્રેસ ગુવાહાટી સુધી પોરબંદર-બાપુધામ મોતીહારી એકસપ્રેસ મુઝફફરપુર સુધી જબલપુર-ભોપાલ એકસપ્રેસ લક્ષ્મીબાઇ નગર, ઈન્દોર સુધી ઈરનાકુલમ-થિરુચીરાપલ્લી એકસપ્રેસ નાગોર સુધી કોલકાતા-દરભંગા મિથીલાંચન એકસપ્રેસ સીતામડી સુધી હાવડા-ગ્વાલિયર ચંબલ એકસપ્રેસ મથુરા સુધી હાવડા-આગ્રા કટ ચંબલ એકસપ્રેસ મથુરા સુધી જોધપુર-બગ્લોર એકસપ્રેસ કોઈમ્બતુર સુધી જબલપુર-મુંબઇ ગરીબરથ અલ્હાબાદ સુધી મુંબઇ-વડોદરા એકસપ્રેસ છોટા ઊદયપુર સુધી કોલકાતા-મુર્છીદાબાદ હજરદુરાઇ એકસપ્રેસ લાલગોલા સુધી મુંબઇ-જયપુર ગરીબરથ એકસપ્રેસ દિલ્હી સુધી નાગપુર-ગયા દિક્ષાભૂમિ પારસનાથ એકસપ્રેસ ધનબાદ સુધી