નરેન્દ્ર મોદીનું ગુજરાત આગમન (જુઓ ફોટા)

બુધવાર, 17 સપ્ટેમ્બર 2014 (09:38 IST)
મોદી જ્યારે હવાઈ મથક પર પહોંચ્યા ત્યારે પોતાની કર્મભૂમિને આ રીતે વંદન કર્યા... 



 


હ્રદયપૂર્વક સ્વાગતમ.... 
 


મોદીનું સ્વાગત કરતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ્.. 








 

મોદીનું ભાવભીનુ સ્વાગત કરતા મોદીના નિકટના અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ... 











મોદીની સ્ટાઈલ અનોખી છે.. અને જ્યારે તેઓ આ રીતે નીક્ળે ત્યારે તો ગુજરાતીઓની છાતી ગર્વથી જરૂર પહોળી થતી હશે... 






  
પોતાની ટીમ સાથે લોકોનુ અભિવાદન કરતા મોદી. 
 


ગુજરાતીઓના ભાવભીના સ્વાગતથી મોદી એટલા ગદ્દગદ્દ થઈ ગયા કે તેમણે પીએમ બન્યા પછી પણ ગુજરાતમાં પ્રથમ ભાષણ ગુજરાતીમાં આપીને લોકોનુ દિલ જીતી લીધુ. 





વેબદુનિયા પર વાંચો