મોદીના સ્વાગતમાં ચા ની કિટલી

બુધવાર, 17 સપ્ટેમ્બર 2014 (12:08 IST)
અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં જબરદસ્ત ચા ની કિટલી મૂકવામાં આવી છે. જે શહેરવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ઉપરોકત તસ્વીરમાં સર્કલ પર મૂકવામાં આવેલી મોટી કિટલી નજરે પડે છે.

વેબદુનિયા પર વાંચો