નવરાત્રિ કેલોરી મીટર : જાણો ગરબા રમવાથી કોની કેટલી કેલોરી ઘટે
બ્યુટિશિયન વિશેષજ્ઞના મુજબ દરેક વય ગ્રુપમાં ગરબા કરવાના ડ્યૂરેશન મુજબ કેલોરી બર્ન થાય છે.
18 વર્ષ સુધીનું એજ ગ્રુપ : આ એનર્જેટિક એજ ગ્રુપ ફાસ્ટ ગરબા પણ લાંબા સમય સુધી રમી શકાય છે. વચ્ચે એકાદ બે વાર બ્રેક લો.
700 થી કેલોરી રોજ બર્ન થશે
2000 થી 2200 કેલોરી કંઝ્યુમ કરવી જરૂરી છે
ટીપ્સ : ફ્રૂટ્સ. સૂકા મેવા અને લિકવિડ ડાયટ લો. લાઈમ જ્યુસ કે કંઈક લિકવિડ લો.
વેટ લોસ : 2.5
કિલો સુધી, ફેટ લોસ - 2 ઈંચ સુધી
19થી 36 વર્ષના એજ ગ્રુપ માટે
આ મિક્સ એજ ગ્રુપમાં 28 વર્ષથી ઓછા અને તેનાથી વધુ વયવાળા લોક્કોની એનર્જી લેવલમાં થોડો ફરક હશે
500 થી 600 કેલોરી રોજ બર્ન થશે
2200-2400 કેલોરી કન્ઝ્યુમ કરવી જરૂરી છે
ટિપ્સ : બ્રેક દરમિયાન જ્યૂસ કે ફ્રૂટ લેવા પણ જરૂરી છે
વેટ લોસ : 4 કિલો સુધી
ફેટ લોસ : 3 ઈંચ સુધી
36 પ્લસ એજ ગ્રુપ : આ એજ ગ્રુપના લોકો પોતાની ફિટનેસ અને કેપેસિટી મુજબ સ્લો અને ફાસ્ટ ગરબા કરી શકે છે પણ બ્રેક લેતા રહો. 300 થી 400 કેલોરી રોજ બર્ન થશે
1800 થી 2000 કેલોરી કન્ઝ્યુમ કરવી જરૂરી છે
ટિપ્સ ; ઉપવાસ કરી રહ્યા છો તો સાબુદાણા, ફ્રૂટ્સ, અને જ્યુસ લેતા રહો.
વેટ લોસ : 3 કિલો સુધી
ફેટ લોસ - 3.5 ઈંચ સુધી
બધા આયુવર્ગના લોકોનું સરેરાશ ત્રણ કિલો વજન અને ત્રણ ઈંચ ફેટ લોસ થશે.