કારણકે તેનાથી જ સાડીની ફિટીંગ સારી રીતે આવશે.
બ્લાઉજના ડિપ નેકથી બ્રાની સ્ટ્રીપ જોવાય તો તેને સેફ્ટી પિનથી ટક ઈન કરી લો.
તમે બ્લાઉજમાં ચિટ બટન પણ લગાવી શકો છો કે કે પેડેટ બ્લાઉજ પહેરવું
સાડીની પ્લીટસમાં એક મોટી સેફ્ટી પિન લગાવવી જેનાથી પ્લીટ્સ ટકી રહેશે આવું જ પાલવમાં પણ કરવું.
તમારી બૉડી સ્ટાઈલ મુજબ સાડી પહેરવી હમેશા નાભિની પાસે જ સાડી બાંધવી.
બ્લાઉજ તમારી બૉડીને સૂટ કરે આવું જ લેવું. નહી તો આ તમારી સાડીના લુકને બગાડશે.