મેડે મેડે મોરલડી મેડે ચઢી... ગુજરાતમાં જામ્યો ગરબાનો રંગ ... જુઓ ફોટા

શનિવાર, 13 ઑક્ટોબર 2018 (11:45 IST)
ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં  ગુજરાતના યુવા ગાયક  પ્રહર વોરા   અને સંપદા વોરા  એ ધૂમ મચાવી હતી શાસ્ત્રીય રાગ પર આધારિત અને આપણા પરંપરાગત ગરબા ખેલૈયા અને હજ્જારો પ્રેક્ષકો એ મન ભરીને માણ્યા  હતા. 




    


























વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર