Picture Story :નવરાત્રિ ઉપવાસના 10 નિયમ- જાણો માતાજીની પૂજા કરવાના નિયમ

મંગળવાર, 5 ઑક્ટોબર 2021 (12:03 IST)
વ્રત જ તપ છે. આ ઉપવાસ પણ છે. જોકે બંનેમાં થોડો ફર્ક છે. વ્રતમાં માનસિક વિકારોને મિટાવી શકાય છે તો બીજી બાજુ ઉપવાસમાં શારીરિક વિકારો દૂર કરી શકાય છે. માનસિક અને શારીરિક બંને પ્રકારના સંયમનુ નવરાત્રિમાં પાલન કરવુ જરૂરી છે. નહી તો તમે નવરાત્રીમાં વ્રત કે ઉપવાસ ન રાખો તો સારુ છે. આવો જાણીએ આ 10 નિયમ 
ઉપવાસના ઘણા પ્રકારના હોય છે. 
1. સવારનો ઉપવાસ, 2. આડોપવાસ, 3. એકટાણુ ઉપવાસ, 4. રાસોપવાસ, 5. ફલોપવાસ, 6. દુગ્ધોપવાસ, 7. તક્રોપવાસ, 8. પૂર્ણોપવાસ, 9. સાપ્તાહિક ઉપવાસ, 10. લધુ ઉપવાસ, 11. કડક ઉપવાસ, 12. તૂટે ઉપવાસ, 13. લાંબા ઉપવાસ, 14. પખવાડિક ઉપવાસ 15. ત્રિમાસિક ઉપવાસ 16. છ માસિક ઉપવાસ અને 17. વાર્ષિક ઉપવાસ.



 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર