મા દુર્ગાની સ્થાપનાનું મૂહૂર્ત
નવરાત્રમાં સૌથી મુખ્ય માતાની ચોકી હોય છે. જે શુભ મૂહૂર્તમાં જ લગવાય છે. માતાની ચોકી લગાવા માટે ભક્તો પાસે 10 ઓક્ટોબર સવારે 7.45 સુધી છે . પણ સવારે 11. 36 થી બપોરે 12.24 સુધીનો સમય પણ પૂજા અને કળશ સ્થાપના કરી શકાય છે. કારણ કે આ સમયે અભિજીત મૂહૂર્ત લાગી રહ્યું છે.
નવરાત્રમાં અખંડ દીપનો મહત્વ
અખંડ દીપ પ્રગટાવવાથી ઘરમાં હમેશા માતા દુર્ગાની કૃપા બની રહે છે. જરૂરી નહી કે દરેક ઘરમાં અખંડ દીપ પ્રગટાવે . અખંડ દીપના કેટલાક નિયમ હોય છે જેને નવરાત્રમાં પાલન કરવું હોય છે. હિન્દુ પરંપરા છે કે જેના ઘરોમાં અખંડ જ્યોત પ્રગટાવે છે તેને જમીન પર સૂવો જોઈએ.
11 ઓક્ટોબર 2018 : માતા બ્રહ્મચારિણી પૂજા
12 ઓક્ટોબર 2018 : માતાચંદ્રઘટાની પૂજા
13 ઓક્ટોબર 2018 : માતા કુષ્માંડાની પૂજા
14 ઓક્ટોબર 2018 : માતા સ્કંન્દમાતાની પૂજા
15 ઓક્ટોબર 2018 : માતા કાત્યાયનીની પૂજા
16 ઓક્ટોબર 2018 : માતા કાલરાત્રિની પૂજા
17 ઓક્ટોબર 2018 : માતા મહાગૌરીની પૂજા
18 ઓક્ટોબર 2018 : માતા સિદ્ધિદાત્રીની પૂજા
19 ઓક્ટોબર 2018 : માતા દશમી તિથિની પૂજા દશેરા