જાણો નવરાત્રિમાં સ્નાન સંબંધી કયું ઉપાય કરશો તો તમને લાભ મળશે.
સ્નાન હમેશા સવારે બ્રહ્મ મૂહૂર્તમાં કરવું. સ્નાન કરવાથી પહેલા પાણીમાં ઘી નાખો અને પછી તે પાણીથી સ્નાન કરશો તો શરીર સ્વસ્થ રહેશે.
પાણીમાં દહીં મિક્સ કરી નહાવો છો તો ધન વધશે અને સન્માન મળશે.
પાણીમાં તલ મિક્સ કરી નવરાત્રિમાં સ્નાન કરવાથી માતા લક્ષ્મીની સાથે મહાદેવની કૃપા પણ બને છે. ધન વધે છે.
જો દૂધ મિક્સ કરી નહાવો છો તો તમારી ઉમર વધે છે તમે સ્વસ્થ રહો છો અને કોઈ રોગ નહી થાય તમને
પાણીમાં ઈલાયચી કેસર મિક્સ કરી નહાવાથી આર્થિક સમસ્યા નહી હોય છે.