UPSCએ ઉમેદવારો માટે હેલ્પલાઇન શરૂ કરી

ગુરુવાર, 21 ઑક્ટોબર 2021 (11:30 IST)
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે નબળા વિભાગો (EWS) અને બેન્ચમાર્ક ડિસેબિલિટીવાળા લોકોની મદદ માટે ટોલ ફ્રી સેવાઓ શરૂ કરી છે. હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યો છે. એસસી, એસટી, ઓબીસી, ઇડબલ્યુએસ અને દિવ્યાંગ કેટેગરીમાં યુપીએસસી પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને મદદ કરવા માટે ટોલ ફ્રી નંબર 1800-11-8711 જારી કરવામાં આવ્યો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર