યુપી: શોરૂમમાં આગ લાગવાથી 4ના મોત

મંગળવાર, 4 જુલાઈ 2023 (10:43 IST)
UP: 4 killed in showroom fire- ઈલેક્ટ્રોનિક શો રુમમાં આગ, 4 લોકોનાં મોત - યુપીના ઝાંસીના સીપરી બજાર વિસ્તારમાં એક ઈલેસ્ટ્રોંનિક્સા શોરૂમમાં સોમવારે ભયંકર આગ લાગી ગઈ. આગ પર તેને કાબૂમાં લેવા માટે અનેક ફાયર એન્જિન અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધી શોરૂમની અંદર ફસાયેલા લોકો સળગી ગયા હતા. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે હજુ કેટલાક અંદર ફસાયા હોવાની આશંકા છે. 
 
ઝાંસીમાં ઈલેક્ટ્રોનિક શોરૂમમાં લાગી ભીષણ આગ, સળગીને 4 લોકોના મોત
ઝાંસીના સિપરી બજારમાં સોમવારે એક શોરૂમમાં ભીષણ આગ લાગી હતી. અકસ્માતમાં દાઝી જવાથી 4 લોકોના મોત થયા હતા. જ્યારે સાતનો આબાદ બચાવ થયો હતો.

Edited By-Monica sahu  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર