મધ ખાવા ટાંકી પર ચઢી ગયા બે રીંછ, મધમાખીના હુમલા પછી સીઢીથી ઉતર્યો નીચે

સોમવાર, 10 ઑક્ટોબર 2022 (10:43 IST)
છત્તીસગઢમાં સોશિયલ મીડિયા પર પાની ટાંકી પર ચઢીને મધ ખાતા બે રીંછનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યુ છે. 
 
ટાંકીમાં ચાર કે પાંચ મોટી મધમાખીનો છત્તો જોવાઈ રહ્યુ છે. જેના પર બે રીંછ જોવાય છે અને પાણીની ટાંકીમાં બની સીઢીથી ચઢીને મધમાખીના છત્તોને નુકશાન પહોંચાડ્યો. જ્યાં મધમાખીના ભાલૂ પર હુમલા કર્યા પછી ભાલૂ જલ્દી સીઢીથી ઉતરતા જોવાયુ. ભાલૂ અને મધુમાખીના ડરથી લોકો ઘરમાં ડરીને ધુસી ગયા. 
 
તેમજ સ્થાનીય નિવાસી રામરતનએ જણાવ્યુ કે ભાલૂ અને દીપડા શહેરને અડીને આવેલા પહાડમાં રહે છે. જેના કારણે હમેશા જંગલી જાનવર ક્યારે પણ પહાડથી ઉતરીને શહેરની અંદર ધુસી જાય છે. તેણે જણાવ્યુ કે પહાડમાં ખાવા-પીવાની કમીના કારણે જંગલી જાનવર શહેરની તરફ આવી રહ્યા છે. તેમજ જણાવ્યુ કે રામનગરની પહાડમાં દીપડા પણ મોટી સંખ્યામાં થવાનો અંદાજો છે. 
 
રાતમાં દીપડાઓનો આતંક રહે છે. ગાયો અને કૂતરા શેરીઓમાં રખડતા હોય છે. જેનો દીપડાનો શિકાર કરવામાં આવ્યો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર