Tripura Jagannath Rath Yatraમાં 7ના મોત: 18 ગંભીર રૂપે દઝાયા; હાઈ ટેન્શન વાયરની પકડમાં આવ્યો રથ

બુધવાર, 28 જૂન 2023 (23:22 IST)
tripura rath yatra
ત્રિપુરાના ઉનાકોટી જિલ્લામાં બુધવારે સાંજે ઇસ્કોન મંદિરથી નીકળતો જગન્નાથ યાત્રાનો રથ હાઇ ટેન્શન વાયરની પકડમાં આવી ગયો હતો. જેના કારણે બે બાળકો સહિત 7 લોકોના મોત થયા છે. બીજી બાજુ 18 લોકો દાઝી ગયા હતા. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર