જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે શિક્ષકની ડાન્સ મૂવ્સ શરમજનક છે.
'X' પર એક ટીકામાં લખ્યુ છે શર્મની વાત આ છે કે શિક્ષિકા પોતે એવા ગીત પર નૃત્ય કરી રહી છે અને એ પણ શિક્ષક દિવસના દિવસે શાળામાં. "જ્યારે આવી શાળાઓ હશે, ત્યારે મૂલ્યો ક્યાંથી આવશે?"
પરંતુ વાયરલ વીડિયોને લઈને ચર્ચા ચાલી રહી છે, ત્યારે શિક્ષક દિવસની ઉજવણીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેના પર નેટીઝન્સ પ્રતિક્રિયાઓ આવી રહી છે.