બહેને 12 વર્ષના ભાઈનું ગળું દબાવી પતાવી દીઘો, કહ્યુ મમ્મી-પાપા તેણે વધારે પ્રેમ કરે છે

ગુરુવાર, 1 જૂન 2023 (17:18 IST)
Sister strangles 12-year-old brother - વલ્લભગઢના કોલીવાડામાં 15 વર્ષની છોકરીએ તેમના 12 વર્ષના ભાઈની ગળા દબાવીને હત્યા કરી નાખી. તેમનો કહેવુ હતુ કે માતા-પિતા દીકરાથી વધારે પ્રેમ કરે છે. ઘટનાના સમયે ભાઈ- બેન ઘરમાં એકલા હતા. તેમના માતા-પિતા સાંજે ઘર પરત ફર્યા તો જોયુ કે દીકરો ચાદર ઢાકીને બેભાન પડેલો છે. તેણે તેને ઉઠાવનાની કોશિશ કરી પણ તે નથી ઉઠયો. ત્યારે જઈને તેમને ખબર પડી કે તેમની મોત થઈ ગઈ છે. મા એ દીકરાને ધ્યાનથી જોયુ તો તેને અંદાજો થયો કે કોઈને બાળકનો ગળુ દબાવ્યો છે. 
 
ઘટનાની સૂચના પોલીસને આપી અને જ્યારે પોલીસએ આવીને પૂછ્યુ તો મામલાના ખુલાસો થયો. 15 વર્ષની છોકરીનો કહેવુ છે કે તેમના મમ્મી પાપા ભાઈને વધારે પ્રેમ કરે છે. તેમજ તેણે મોબાઈલ પર ગેમ પણ રમવા નથી દેતા હતા. તેણે કહ્યુ આ કારણે ગુસ્સામાં તેમના ભાઈનુ ગળુ દબાવ્યો પણ તેમને ખબર ન હતી કે તેનાથી તેમની મોત થઈ જશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર