પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ ન થાય માટે કરાઇ અલગ વ્યવસ્થા
કેસરી , લીલા , અને બ્લુ રંગના પાસ કરવામાં આવ્યા તૈયાર
સોસાયટી દીઠ પસંદગી કરી પાસ કરવામાં આવશે ઇસ્યુ
સાથે જ વાહન મુક્તિ માટે અને દુકાનદારો માટે દુકાન મુક્તિ પાસ તૈયાર કરવામાં આવ્યા
જેમની પાસે પાસ હોય તેવા લોકો જ ઘરની બહાર કામ માટે નીકળી શકશે.
અમદાવાદના જમાલપુરમાં આવેલ મોતી વાળાની પોળમાં સાઉદીથી આવેલા દંપત્તિને કારોના પોઝિટિવ આવતાં ગુજરાતમાં કોરોના ના કુલ કેસોની સંખ્યા ૩૦ થી વધીને ૩૨ થઈ છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું 31 માર્ચ સુધી લોકડાઉન
- ૩૧ માર્ચ સુધી લોક ડાઉન લંબાવ્યું
- રોજ ૧૨ થી ૪ લોકો આવશ્યક ચીજ વસ્તુ લેવા જઈ શકશે.
- લોકો ને બહાર ન નીકળવા અપીલ.