જાણો મોદીએ શુ શુ કહ્યુ ...
- પાંચ વર્ષના કાર્યકાળમાં કોઈ ભૂકંપ ન આવ્યો. હુ મુલાયમજીનો આભારી છુ. બધા સાંસદોને શુભકામના આપુ છુ.
- ઘણુ બધુ કરવુ બાકી છે અને આ માટે મુલાયમજીએ આશીર્વાદ આપી જ દીધો છે.
- ત્રણ દસકા પછી પૂર્ણ બહુમતવાળી સરકાર બની અને આઝાદી પછી પહેલીવાર કોંગ્રેસ ગોત્રની નથી. એવી સરકાર બની છે . કોંગ્રેસ ગોત્ર વગરની મિશ્રિત સરકાર અટલજીની હતી અને હવે પૂર્ણ બહુમતવાળી સરકાર 2014માં બની.
- તેમણે કહ્યુ કે સ્પીકરે મૂલ્યોના આધાર પર નિર્ણય લીધા
- ભારતમાં પહેલીવાર સૌથી વધુ મહિલા સાંસદ બની. આજે દેશમાં 44 મહિલા સાંસદ છે. સોળમી લોકસભા પર આપણે આ વાત માટે પણ ગર્વ કરીશુ કે સૌથી વધુ મહિલા સાંસદ સદનમાં સિલેક્ટ થઈને આવી.