ભારતીય સશસ્ત્ર દળોએ મંગળવાર-બુધવારે મોડી રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવીને મિસાઇલ હુમલા કર્યા. આ હુમલામાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કુલ નવ (9) સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ભારતના આ ઓપરેશનને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે અને મળતી માહિતી મુજબ, આ ઓપરેશન આર્મી, નેવી અને એરફોર્સનું સંયુક્ત ઓપરેશન છે. હવે ભારતીય સેના આ સમગ્ર ઓપરેશન અંગે પ્રેસ બ્રીફિંગ આપી રહી છે. આ પ્રેસ બ્રીફના બધા અપડેટ્સ ...