અફગાનિસ્તાનની ઘરતી પરથી ફેલનારા આતંકવાદ પર કેવી રીતે મુકવો લવામ ? સમાધાન માટે દિલ્હીમાં 8 દેશોના NSAની મીટિંગ, વાંચો કોણે શુ કહ્યુ

બુધવાર, 10 નવેમ્બર 2021 (13:19 IST)
અફગાનિસ્તાનની ધરતી પરથ ફેલનારા આતંકવાદ પર કેવી રીતે લાગશે લગામ ? સમાધાન માટે દિલ્હીમાં 9 દેશોના NSAની મીટિંગ, વાંચો કોણે શુ કહ્યુ,  આ બેઠકના કેન્દ્રમાં ક્ષેત્રીય સુરક્ષાનો મુદ્દો રહેશે. એનએસએની આ બેઠકમાં ભારત ઉપરાંત ઉજ્બેકિસ્તાન, તાજિકિસ્તાન, રૂસ, ઈરાન, કજાખ્સ્તાન, કિર્ગિસ્તાન અને તુર્કમેનિસ્તાનને ટોચ સુરક્ષ અધિકાક્રી સામેલ છે. 
 
 
દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો (NSA)ની બેઠક શરૂ થઈ ગઈ છે. જેની અધ્યક્ષતાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહઅકર અજીત ડોભાલ કરી રહ્યા છે. આ બેઠક અફગાનિસ્તાનની સત્તા પર તાલિબાની સરકારના હુકુમતથી ઉભા થયેલા પડકારોને ધ્યાનમાં મુકીને આયોજીત કરવામાં આવી છે. બેઠકમાં અફગાનિસ્તાનમાં વર્તમાન આતંકવાદને પડોશી દેશોમાં ફેલતા રોકવા, ખતરનાક અમેરિકી હથિયારોને આતંકી સંગઠનો સુધી પહોંચવાથી રોકવા અને ભારત કે આ દેશોમાં તાલિબાનના પ્રભાવથી સંભવિત રેડીક્લાઈજેશને રોકવા શુ શુ ઉપાય થઈ શકે છે તેના પર વ્યવ્હારિક રણનીતિ બનાવવા અને લાગૂ કરવા પર જોર આપવામાં આવ્યુ. અનેક દેશોના એનએસએની આ બેઠકમાં ભારત ઉપરાંત ઉજ્બેકિસ્તાન, તાજિકિસ્તાન, રૂસ, ઈરાન, કજાખ્સ્તાન, કિર્ગિસ્તાન અને તુર્કમેસ્નિસ્તાનના ટોચના અધિકારીઓનો સમાવેશ છે. 

 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર