કોયંબ્ટૂર સિલિન્ડર બ્લાસ્ટ કેસમાં NIAના દરોડા, 60 અલગ-અલગ જગ્યાએ તપાસ ચાલી રહી છે.
બુધવાર, 15 ફેબ્રુઆરી 2023 (08:46 IST)
કોયંબ્ટૂર કાર સિલિન્ડર બ્લાસ્ટ કેસમાં NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી) એ તમિલનાડુમાં અનેક જગ્યાએ દરોડા પાડ્યા છે, સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ANIની ટીમ 60 અલગ-અલગ જગ્યાઓ પર તપાસ કરી રહી છે.
NIA (National Investigation Agency) conducts raids at multiple locations across Tamil Nadu in connection with the Coimbatore car cylinder blast case: Sources pic.twitter.com/YwsV0AAQ3F