હિમાચલ પ્રદેશમાં આવેલ શિમલામાં ફરી એક વાર ભૂસ્ખલનનો થયું . હાઈવે નંબર 5 પર આ ભૂસ્ખલનનો બનાવ બન્યો છે. સવારના સમયે અહીયા એકાએક પહાડો પરથી કાટમાળ પડવાનો શરૂ થયો જેના કારણે લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો. સાથેજ હાઈવે પર પણ ભારે ટ્રાફિક જામ થઈ ગયો છે.