યુદ્ધપોત આશરે 1600ના ચાલક દળને સમાયોજીત કરી શકે છે.
INS Vikrant 2022: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi એ કેરળ (Kerala)ના કોચ્ચિ (Kochi)માં એક સભારંભમાં સ્વદેશી વિમાનવાહક પોત INS વિક્રાંત (INS Vikrant), ભારતના સમુદ્રી ઈતિહાસમા% અત્યાર સુધીના સૌથી મોટા અને સૌથી જટીલ યુદ્ધપોતને ભારતીય નૌસેના (Indian Navy)માં શામેલ કરાયુ.
સ્વદેશી વિમાનવાહક જહાજનું નામ તેના પ્રસિદ્ધ પુરોગામી, ભારતના પ્રથમ એરક્રાફ્ટ કેરિયરના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેણે 1971ના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.