Golden Temple Amritsar Bomb Threat: અમૃતસરના સુવર્ણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, SPGC ને મળ્યો ઇમેઇલ, પોલીસે સુરક્ષા વધારી

મંગળવાર, 15 જુલાઈ 2025 (11:09 IST)
Golden Temple Amritsar Bomb Threat: અમૃતસરના સુવર્ણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે. મંદિરની શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) એ આજે મંગળવાર 15 જુલાઈ 2025 ના રોજ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે સમિતિને સુવર્ણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેઇલ મળ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર