Changes from 1st April 2022- 1 એપ્રિલથી આ વસ્તુઓ મોંઘી થશે

બુધવાર, 30 માર્ચ 2022 (18:12 IST)
એક એપ્રિલથી ઘણા ફેરફાર થઈ રહ્યા છે જેનો અસર તમારા ખિસ્સા પર પડશે એક તરફ જ્યાં પીએફ અકાઉંટ અને ક્રિપ્ટોકરંસી પર ટેક્સ ચુકાવવો પડશે. તેમજ હોમ લોન પર મળી વધારાની છૂટથી પણ હાથ ધોવુ પડશે. તે સિવાય ઘણા બીજા ફેરફાર પણ થઈ રહ્યા છે જે તમારા ખિસ્સા પર ભાર વધારશે. 
 
દવાઓ મોંઘી થશે આશરે 800 જરૂરી  દવાઓની કીમતમાં 10.7ના વધારા થશે. તેમાં પેરૉસિટૉમોલ પણ શામે લ છે. રાષ્ટ્રીય દવા મૂલ્ય નિર્ધારક પ્રાધિકરણએ આ દવાઓના થોક મૂલ્ય સૂચકાંકમાં ફેરફારને તેમની મંજૂરી આપી દીધી છે. 
 
ઓટોમોબાઈલ કંપનીઓ કિંમત વધારશે
મોટી કંપનીઓએ વાહનોની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ટાટા મોટર્સે કહ્યું છે કે તે તેના કોમર્શિયલ વાહનોના ભાવમાં 2.5 ટકાનો વધારો કરશે. મર્સિડીઝ બેન્ઝ
 
ભારતે એમ પણ કહ્યું છે કે તે વાહનોની કિંમતમાં ત્રણ ટકા સુધીનો વધારો કરશે. ટોયોટાએ કિંમતોમાં ચાર ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. જ્યારે BMW કિંમતો
 
3.5 સુધી વધશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર