મંગળ પર એલિયનનું ઘર મળ્યું

શુક્રવાર, 13 મે 2022 (16:55 IST)
મંગળ ગ્રહ પર ઘણી વખત વિચિત્ર ઘટનાઓ જોવા મળે છે. 7 મે 2022ના રોજ માર્સ ક્યુરિયોસિટી રોવરના માસ્ટકેમ (MastCam)એ આ તસવીર લીધી છે. તસવીર બ્લેક એન્ડ વ્હાઈટ મળી હતી
 
શરૂઆતમાં તો નાસાના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે તેમને લાગ્યું કે મંગળ ગ્રહના કેન્દ્રમાં જવાનો રસ્તો મળી ગયો છે અથવા આ કોઈ નાના એલિયનના ઘરનો દરવાજો છે અથવા કોઈ સુરંગ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર