નવગ્રહોથી એક મંગળ ગ્રહ આજે સૂર્યદેવની રાશિ સિંહમાં ગોચર કરશે . સિંહ રાશિમાં પહેલાથી જ શુક્ર ગ્રહ વિરાજમાન છે. તેથી સિંહ રાશિમાં શુક્ર અને મંગળ ગ્રહની યુતિનો શુભ સંયોગ બની રહ્યુ છે. મંગળ સિંહ રાશિમાં 6 સેપ્ટેમ્બર સુધી રહેશે. ત્યારબાદ તે કન્યા રાશિમાં ગોચર કરશે મંગળને સાહસ, બહાદુરી, શક્તિ અને શકિતનું પ્રતીક માનવામાં આવે છે. મંગળની રાશિ પરિવર્તન કેટલીક રાશિઓ માટે ફાયદાકારક સાબિત થશે, જ્યારે કેટલાક રાશિચક્રોને ઉતાર-ચઢાવનો સામનો કરવો પડશે. જાણો કઈ રાશિના જાતકો માટે મંગળ પરિવર્તન કરવાથી સારા દિવસો આવશે-
સરળતાથી ઉકેલી શકશો. પરિવારનો પૂર્ણ સહયોગ મળશે.
4. ધનુ- ધનુ રાશિવાળા માટે મંગળનો રાશિ પરિવર્તન શુભ ફળદાયી રહેશે. આ દરમિયાન સખ્ત મેહનતથી સફળતા મેળવશો અને ધન એકત્રમાં સફળ પણ થશો. કર્જથી મુક્તિ મળવાના યોગ બનશે. ધાર્મિક
સ્થાનની યાત્રા પર જએ શકશો. ભાગ્યનો સાથ મળશે
5. કુંભ- મંગળ ગોચાર કુંભ રાશિવાળા માટે ખૂબ સુખદાયી રહેશે. આ દરમિયાન તમે આત્મવિશ્વાસથી ભરેલા રહેશો. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. લાંબા સમયથી રોકાયેલ કામ પૂરા થશે.