જે તસવીર પોસ્ટ કરવામાં આવી છે તેમાં હિમંત બિસ્વા સરમા પણ બેઠા છે.
સોમવારે આસામના મુખ્ય મંત્રીએ જણાવ્યું, મારી ઇચ્છા છે કે ચંપાઈ સોરેન ભાજપમાં સામેલ થાય અને પાર્ટીને બળ પ્રદાન કરે.
સાથે વાત કરવા માટે તૈયાર છીએ.
અત્રે નોંધનીય છે કે ઝારખંડ મુક્તિ મોરચા છોડ્યા બાદ ચંપાઈ સોરેન ભાજપમાં જોડાવાના સવાલ પર કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે કહ્યું હતું, તે જ્યાં છે ત્યાં જ રહેશે.