Farmers 'Rail Roko' LIVE: પલવલમાં રેલ પાટાઓને ખેડૂતોએ કર્યા જામ, RAF ગોઠવાયા

ગુરુવાર, 18 ફેબ્રુઆરી 2021 (12:55 IST)
ખેડૂત સંગઠન દ્વારા આજે દેશવ્યાપી રેલ રોકો અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. ખેડૂત કાયદા વિરુદ્ધ ખેડૂતો આંદોલનને ત્રણ મહિના થઈ ગયા છે. ગુરૂવારે દેશમાં બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. દિલ્હી, હરિયાના, યુપી, પંજાબમાં મુખ્ય રૂપે આને લઈને સુરક્ષા વધારવામાં આવી છે. 
 
રેલ રોકો અભિયાનની જમ્મુ-કાશ્મીરમાં પણ અસર 

 
અંબાલા અને મોદીનગરમાં અસર 
 
ખેડૂતોના રોલ રોકો અભિયાનની અસર જોવા મળી રહી છે. અંબાલામાં સેકડોની સંખ્યામાં ખેડૂત ટ્રેક પર બેસી ગયા છે. બીજી બાજુ દિલ્હીના આસપાસ પણ ખેડૂતો ટ્રેક પર કબજો કરીને બેસ્યા છે અને રેલ રોકવાની તૈયારીમાં છે. ગાજીપુર બોર્ડર પાસે મોદીનગર રેલવે સ્ટેશન પર પણ ખેડૂતોનો જમાવડો થઈ રહ્યો છે. જુદા જુદા રેલવે ટ્રેક પર પોલીસે પણ પોતાની હાજરી નોંધાવી છે અને સુરક્ષા સખત છે. 
 

02:11 PM, 18th Feb
 
હરિયાણામાં રેલ રોકો અભિયાનની વ્યાપક અસર 

 
 
બે ડઝન ટ્રેનો પર જોવા મળી અસર 
 
ખેડૂતોના રેલ રોકો અભિયાન ચાલુ છે. આ અભિયાન પર રેલવેનુ કહેવુ છે કે તેની ઘણી ઓછી અસર થઈ છે.  કુલ 25 ટ્રેન પર જ તેની અસર જોવા મળી 

01:17 PM, 18th Feb

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર