જણાવીએ કે બન્ને બેનો પેટ અને છાતીથી એક બીજાથી સંકળાયેલી હતી આ બંને બહેનો એક જ લીવર, પેટ અને છાતી દ્વારા એકબીજા સાથે જોડાયેલી હતી. બંને એક જ લીવર, હાર્ટ, ડાયાફ્રેમ અને એબ્ડૉમિનલ વૉલ શેયર કરતી હતી. પરંતુ આ સર્જરી બાદ બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા અને હવે બંને સ્વસ્થ છે.