દિલ્હીના નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 13 ફેબ્રુઆરી પછી યોજાય તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10-13 ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સ અને અમેરિકાના પ્રવાસે છે. 26 વર્ષ બાદ સત્તામાં વાપસી કરી રહેલી ભાજપ ઈચ્છે છે કે નવી સરકારના શપથ ગ્રહણમાં પીએમ પણ હાજર રહે.